ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ જાહેર, સૂર્યકુમાર કેપ્ટન, ગિલ બહાર

ટી20 વર્લ્ડ કપ 2026 માટે શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પણ કેપ્ટન પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જ્યારે ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળી ગયું છે. અક્ષર પટેલને વાઈસ કેપ્ટન પદ મળ્યું છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *